Archive | May 12, 2017

हंसी

सूरज तेज़

खिलखिलाते फूल

हंसी उड़ाते

_ आरती परीख १२.५.२०१७

સ્વપ્ન

​આખી રાત મોજથી લૂંટી,

સ્વપ્ને વાત કદિ ક્યાં ખૂટી! 

© આરતી પરીખ ૧૨.૫.૨૦૧૭

नज़र

​बारिश को किसकी नज़र लग गई?!

बादल चिर फिर से धूप निकल गई!!

_ आरती परीख १२.५.२०१७

સવાલ

​દિમાગને સમજાવો બૌ સવાલ ન કરે,

હ્રદયની સટકી તો ધડકન ચૂકી જશે!

~ © આરતી પરીખ ૧૨.૫.૨૦૧૭

मनकी बात

​हम तो अकेले रहनेका बहाना ही ढूंढते हैं,

जमानेने बहुत सुनाई; अब अपनी सुनते हैं!

_ आरती परीख १२.५.२०१७

પીંછું

​જે 

પીંછાથી 

ક્યારેક

એકબીજાની

હથેળીઓ

ચૂમી હતી,


પીંછું;


આ 

બૂઢાપામાં’ય

મીઠાં સ્પંદનો

જગાવી જાય છે…


ડાયરીમાંથી ડોકાય ને…!!

~ આરતી પરીખ ૧૨.૫.૨૦૧૭