Archive | April 30, 2017

લલકાર

લાંબાં ટૂંકાં થૈ

સૂર્યને લલકારે

આ પડછાયા

~ આરતી પરીખ ૩૦.૪.૨૦૧૭