Archive | April 6, 2017

भुख

नन्ही सी जान

किसी को

ज्ञान की

तो,

किसी को 

पेट की

भुख सताये..!

_ आरती परीख ६.४.२०१७

Drawing by Pawel Kuczynski

તારા જ પ્રકાશે..

તું 

સૂરજ બની આવે તો,

ઝાકળબુંદ બની 

તારા જ પ્રકાશે 

ક્ષણિક 

ચમકી,

વિલીન થવા આતુર…

~

તું 

ચંદ્રમા બની આવે તો,

અંધારી રાત બની 

તારા જ પ્રકાશે

ચમકી,

શીતળતા ફેલાવવા આતુર… 

_ આરતી પરીખ