Archive | January 13, 2017

તરસ

​અહીં લાગણીભર્યા સંબંધો અરસપરસ છે,

અમથી જ શું લાંબા આયુષ્યની તરસ છે?!

~ આરતી પરીખ ૧૩.૧.૨૦૧૭