Archive | January 5, 2017

સરવાળા

સામસામે બેઠાં નજરુંના સરવાળા કરે,

લોકનજરે તો; “જાહેરમાં ચેનચાળા કરે.”

– આરતી પરીખ 

अंखियों से..

​हमने कब कहां दिलकी बात लीख के  बयां करो,

आंखों की भाषा आप जानते हैं; हम समझते है!

_ आरती परीख ५.१.२०१७

Be careful

​નજરુંના ઘાથી પરાયું’ય પોતીકું થઈ જાય,

જીભના ઘાએ પોતીકું’ય સાથ છોડી જાય.

– આરતી પરીખ ૫.૧.૨૦૧૭

સં-બંધ

​મનમેળ શું થ્યો; લાગણી ધનાધન ઉભરાણી,

મતભેદે એ જ સંબંધની પૂર્ણ કરી છે કહાણી.

~ આરતી પરીખ ૫.૧.૨૦૧૭