Archive | November 28, 2016

ઉઠાંતરી

​શબ્દો ચોરાયા,

લાગણી અકબંધ,

કવિ હ્રદયે.

_ આરતી પરીખ ૨૮.૧૧.૨૦૧૬