દર્પણ

મોં ફેરવી ગ્યા,

સઘળા સગાંવ્હાલા,

આરસી શું થ્યા!

_ આરતી પરીખ ૨૭.૧૧.૨૦૧૬
સમાજને ખોટો વાહવાહીની આદત થઈ ગઈ છે. જે-તે વ્યક્તિ પછી ભલે એની સાથે નિકટના ગાઢ સંબંધ ધરાવતા હો, પણ જો સ્હેજ અમસ્તુ’ય દર્પણ/અરીસો/આરસી બતાવી, ભૂલનું ભાન કરાવો તો, સંબંધ વણસી જાય છે.

Advertisements

One thought on “દર્પણ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s