Archive | November 24, 2016

આબરુ

​બૉસ; પાંખો કાપીને પાંજરું ખોલે છે,

સગાસંબંધીઓ એમ આબરૂ મોલે છે!

_ આરતી પરીખ ૨૪.૧૧.૨૦૧૬