Archive | November 21, 2016

ફૂરસદ

​કદિ બે ઘડીની’ય ફૂરસદ મળતી નથી,

એમાં જ; છોરાથી છોરી હળતી નથી!

_ આરતી પરીખ ૨૧.૧૧.૨૦૧૬

Beauty of Autumn

जब भी आये; तूफ़ानकी तरह ही आने की उनकी आदत,

चाहत हमारी ऐसी; सूखे पत्तोकी तरह गुनगुनाना सिख गए!

_ आरती परीख

Silence..

​મૌન પાળવા,

શબ્દોને ગોંધી રાખ્યા,

હોંઠ વચાળે.

– આરતી પરીખ ૨૧.૧૧.૨૦૧૬ 

~~

Foster Silence,

Preserved My Words,

Amid Lips.

_ Arti Parikh