સંવેદના

​અશ્રુબુંદમાં મળે નિત નવી નક્કોર કહાણી,

મુઠ્ઠીભર દિલમાં કેટકેટલી લાગણી સમાણી?!

– આરતી પરીખ ૧૭.૧૧.૨૦૧૬

Advertisements

3 thoughts on “સંવેદના

  1. દરેક પોસ્ટ પર લાઈક કે કોમેન્ટ નથી લખતો પણ હમેશાં વાંચતો રહું છું. ઇર્ષ્યાળુ પણ છુંં. મારાથી આવું ન લખાય. આરતી બહેન થોડા જ શબ્દોમાં ઘણું કહી દેવાની જે સૂઝ છે એ સરસ્વતી માનું આપને વરદાન છે. અનેક શુભેચ્છાઓ.
    પ્રવીણ શાસ્ત્રી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s