Archive | November 15, 2016

પ્રિત

સાહ્યબો મ્હારો,

અડીંગો જમાવતો,

નેણ ઢોલિયે.

_ આરતી પરીખ ૧૫.૧૧.૨૦૧૬

ઢોલિયો = ખાટલો