हिस्से की बात क्या हुई,
किस्से ही बन गए रिश्ते!
_ आरती परीख ३.११.२०१६
हिस्से की बात क्या हुई,
किस्से ही बन गए रिश्ते!
_ आरती परीख ३.११.२०१६
”સંભાળ બેટા”
પપ્પાની આંખો બોલે,
છબીમાં બેઠાં.
~ આરતી પરીખ ૩.૧૧.૨૦૧૬
Flashback…..
છેલ્લાં ૧૫-૨૦ વર્ષોમાં “રેડીમેડ ગારમેન્ટ્સ”નું માર્કેટ એવું જોરમાં છે કે, લેંધા-સદરા સાવ જ ભૂલાતાં ચાલ્યાં છે.
આજથી ત્રીસેક વર્ષ પહેલાં મધ્યમવર્ગીય પરિવારમાં વર્ષે એકવાર ઘરે જ દરજી બેસાડાય અને એક-બે તાકામાંથી આખા પરિવારના એકાદ વર્ષ ચાલે એટલાં કપડાં સિવાય જાય. અહીં પરિવાર એટલે કાકા-ફઈ-દીકરી-જમાઈ પણ સહકુટુંબ ગણી જ લેવાના…
ગામમાં આખું ખાનદાન એનાં કપડાની ડિઝાઈન ઊપરથી ઓળખાય જાય. દરેકને ડઝનબંધ છોકરાવ હોય પણ કોઈના છોકરાં ખોવાય નહિ. બુશકોટ કે ચડ્ડી કે ફ્રોક કે ઘાઘરા-ચોળી કહો… કાપડની ડિઝાઈન એ જ એનાં આખા ખાનદાનની જે-તે વર્ષની ઓળખાણ… ભંગી-ભિખારી-ભંગારવાળો ય ઓળખી જાય.
મારી દ્રષ્ટિએ ખાદીના ઝભ્ભા-લેંઘા એ સૌથી પ્રભાવશાળી ભારતીય પહેરવેશ છે.
એક જમાનો હતો કે, રજાના દિવસે ઘરમાં દુધ જેવાં ચોખ્ખાં ચણાક, આર (સ્ટાર્ચ) કરેલાં લેંઘા-ઝભ્ભા પહેરવાં એ શ્રીમંતાઈની નિશાની ગણાતી.
રસ્તે ચાલતાં માણસના લેંઘાની સિલાઈ ને લંબાઈ પરથી ક્યા ધર્મનો અનુયાયી છે એ પણ જાણવું સાવ સહેલું હતું.
અગાસી કે ફળિયામાં સિંદરી/તાર પર ફરફરતો લેંઘો, એની સિલાઈ(ડીઝાઈન) થકી જે-તે પુરુષની ઉંમર ને પસંદની ચાડી ફૂંકતો તો, વળી ‘કેવી હાલતમાં સુકાય રહ્યો છે’_એ ઉપરથી મોભી સ્ત્રીની આવડત પણ છતી કરતો.
લુપ્ત થવાના આરે….
માત્ર તહેવારો પૂરતાં જ દેખાં દેતાં લેંઘા-ઝભ્ભામાં,
… બેડોળ હોય કે ટકલો કે પછી ફાંદાળો કે કાળોકબુડો…
મને તો હંમેશ કામણગારો જ લાગ્યો છે…!!
~ આરતી પરીખ
An interesting WordPress.com weblog
To save India from the Dynasty, we must expose the Dynastycrooks among us.
ચડવું જ હોય, તો હિમાલય ઊંચો નથી જ.
ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ
વિચાર, વિમર્શ અને Update !!!
મારી પસંદ
જીવન એક શૂન્ય શરૂઆત, મૃત્યુ એક પૂર્ણ વિરામ !
THE HUMORIST
વાંચન દ્વારા સર્જન -બેઠક
A soldier's perspective on defence and national security issues.
THE OFFICIAL BLOG
Psychiatrist and Author
Creative Writer | Editor
અમેરિકામાં ધબકતું ગુજરાત
મારા હંમેશના સંગાથી...એવા શબ્દોના સ્પર્શથી લયાન્વિત હદયમાં મ્હોરી ઊઠેલી કેટલીક એકાંત ક્ષણોની વાત....
The World of Poetry(પદ્ય વિશ્વ)(पद्य विश्व)
મારા શબ્દમાં સ્થિત 'હું'. . . .
વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયેલા 'બધિર' અમદાવાદીના હાસ્ય લેખોનો સંગ્રહ....
This Site Provide you free ved puran pdf for Download
શૂન્યતાનું આકાશ ....(નીવારોઝીન રાજકુમાર)
આરતી પરીખ Arti Parikh
My Motto : "Live and Let Live"
Understanding Interpersonal Relationship, Conflicts Managements, Heart touching Moments, Life Science