પુરુષ

રંજાડે તો કહે ભાયડો,
સહન કરે તો બાયલો,
અલગારી રે’ તો વાયડો,
તટસ્થ રે’ તો ચાડિયો,
સ્ત્રીઓને પ્રિય તો ફાંકડો,
મદદરૂપ થાય તો કામઢો,
પુરુષ હોવાનો આ ફાયદો 😉😎😂
~ આરતી પરીખ

Advertisements

2 thoughts on “પુરુષ

  1. Pingback: પુરુષ — સંવેદનાનો સળવળાટ | પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s