બેડલું

માથે બેડલું,
છો’ વસંત વેણલું,
મન મેણલું.
_ આરતી પરીખ
અહી,
વેણલું = સવાર, પ્રભાત
(શીળાં વીરાજીનાં વેણલાં,એવા શીળા ભાભી કેરા ભાવરે, સુંદરી શીળે ભરી રે. – રાસતરંગિણી)
મેણલું = વાંકાં બોલું
(ધૂતી કહી તે મુજને તમે મેણલું દીધું. –બ્રહ્માનંદ)

બેડલું

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s