અતીત

એકાંત ભાળી,
આભડવા આવતાં,
અતીત ઓળા.
~
આરતી પરીખ

અતીત

Advertisements

One thought on “અતીત

  1. મને ગમ્યું – તમને પણ કદાચ ગમશે………..

    💢

    હોશીયાર માણસથી ભુલો થાય તેવુ ક્યારેક બને પણ ભુલોથી માણસ હોશીયાર થાય તેવુ જરૂર બને છે.

    💢

    પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ, પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..

    💢

    તું સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે , બાકી મારે તો શૂન્યથી પણ ઓછા અંતરે આવવું છે. !!!

    💢

    વિધાતા પણ કંઇક એવી જ રમતો કરે છે ક્યાંક અપેક્ષા જગાડે અને તરત જ જે સજાવેલુ હોય તે બદલી નાખે.

    💢

    ગણો તો હું અસંખ્ય છું, ભણો તો નિગમ છું, નિરખો તો સગુણ છું, પરખો તો નિર્ગુણ છું.!!

    💢

    આખો સાગર નાનો લાગે જ્યારે “મ” ને કાનો લાગે… 💢

    તું “ખૂદ” માં લખીજો ફકત એક કાનો…… પછી તું ખરેખર “ખુદા” થઇ જવાનો…..

    💢

    ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં…. પણ અહમને બાદ કરો તો જવાબ સહેલા છે….

    💢

    નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે, ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે…!!!

    💢

    ખોટી અપેક્ષા માં જ હારી જવાતુ હોય છે નિઃસ્વાર્થ સબંધ નિભાવવા માં ક્યાં દરેક થી જીવાતુ હોય છે..?

    💢 એક પરબમાં ખારૂં પાણી, આંખો એનું નામ….

    💢 રોજ પિરસતી કંઈક વ્યથાઓ, દાતાઓ બેનામ..

    💢 માન્યુ કે એટલી સરળ આ વાત નથી, પણ અંત વગર નવી શરૂઆત નથી. બને એવું કે શબ્દોથી, કદી વિખવાદ પણ સર્જાય, ને ક્યારેક મૌન ના સેતુ થકી સંવાદ પણ સર્જાય…!!

    💢 આન્ગણે આવી ચકલીએ પુછયુ આ બારણુ પાછુ ઝાડ ના થાય…..???

    💢 સુખ એટલે નહીં ધારેલી , નહીં માગેલી અને છતાં …ખૂ……બ ઝંખેલી કોઈ કીમતી પળ…

    💢 ધર્મ એટલે શું ? ધર્મ ની સૌથી સરળ વ્યાખ્યા … કોઈ ના પણ આત્માને તમારા કારણે દુ:ખ ના પહોચે એની ‘તકેદારી’ એટલે ધર્મ…

    💢 સારું હ્દય અને સારો સ્વભાવ બંને જરુરી છે. સારા હદય થી કેટલાય સંબંધો બને છે અને સારા સ્વભાવ થી તે સંબંધો જીવનભર ટકે છે.

    💢 અભાવ માં રહેવાના આપણા સ્વભાવને લીધે જે મળ્યું છે એનું સુખ ટકતું નથી ને નથી મળ્યું એનું દુઃખ જતું નથી.

    💢 રોટલો કેમ રળવો તે નહિ પણ દરેક કોળિયાને મીઠો કેવી રીતે બનાવવો તેનું નામ કેળવણી…

    💢 મજાક મસ્તી તો જીવનમાં ઓક્સિજન નું કામ કરે છેે. બાકી તો માણસ પળે પળ ગુંગળાઇ ને જ મરે છે.

    Sent from my ASUS

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s