મૌન

મૌન રહીને મોજ કરી,
અંતરમાં જ ખોજ કરી,
હોંઠ છો’ને હડતાલ પાડે
આંખોએ વાતો રોજ કરી.
_આરતી

Advertisements

3 thoughts on “મૌન

    • હોંઠ બીડવાનો અર્થ થાય…પરાણે શાંત રહેવું.
      અહી, મહાપરાણે કંઈ કરવાની વાત નથી…વિદ્રોહ કરવાની વાત છે. હોઠ વિદ્રોહ પર હોય કે બસ, બોલવું જ નથી…હડતાલ.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s