Archive | July 31, 2015

એકલતા

“કદિક
તો
આંગણે
કલરવ
સંભળાશે જ…”_ની
આશમાં

ઠૂંઠા થડીયાને
સહારે
પાંગરતી રહી
એક-લતા.
_ આરતી પરીખ

image

image

image

http://epaper.navgujaratsamay.com/details/7799-25515-1.html