Archive | July 3, 2015

ટહુકો

મૌન રહી આંખોથી મલકી,
કેવું મજાનું હૃદયથી ટહુકી !! _આરતી પરીખ
(સંવેદનાનો સળવળાટ)

ઓવારા

તહેવારોના વારા કરી લીધા,
વહેવારોથી કિનારા કરી લીધા,
ઓવારા સ્વભાવે શોધ્યા મળે ?!
‘સ્વ’થી જ પરબારા કરી લીધા. _આરતી પરીખ
~~
ઓવારા = નાહવા-ધોવાનો ઘાટ
ઓવારવું = ન્યોછાવર કરવું, અર્પણ કરવું