દિલની વાત

આશરો મળે એવો,
કારણ-અકારણ છોડવો ન પડે એવો !!

સંગાથ મળે એવો,
સંવેદનાનો સુર બને એવો !!
સાથી મળે એવો,
સાત જન્મ ઓછા પડે એવો !!
પ્રેમ મળે એવો,
જીવતાજીવ મોક્ષ પામું એવો… !!
~~~~~
પલક ઝબકે ને તું યાદ આવે,
બંધ આંખે તારું સપનું સામે આવે,
ખુલી આંખે વાસ્તવિકતા કાં’ સતાવે ?!!
~~~~~
આંખો આંખો માં કહી દે,
દિલથી વાત સમજી લે,
હોંઠ ફફડ્યા તો,
લાગણીઓ વ્યર્થ વહી જશે..
~~~~~
આ ‘આભાર’ ને ‘ક્ષમા’ ના પડદા ઊંચકાય જશે,
ત્યારે,  ‘મૈત્રી’ વસંતી વાયરા સમી મહેકી જશે !!
~~
આરતી પરીખ
૮.૨.૨૦૧૧ 
Advertisements

2 thoughts on “દિલની વાત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s