ટાંકણું

આંખો આંખોમાં આપ્યું એવું નજરાણું,
ભૂલી ગઈ હું મારું પોતાનું જ ઠેકાણું !!

આકર્ષણ કે પ્રેમ ?! મન એવું અટવાણું,
કેમે’ય ન ઉકેલાયું લાગણી ભીનું ઉખાણું !

આંખ વાંચે દિલથી ક્યાં કદીય વંચાણું ?!
વાહ-આહથી ‘હું’ આખી દુનિયાને વખાણું.

મેઘ-ધનુષી રંગોમાં જીવન તો ફસાણું,
નિજ રંગોથી અજાણ ખાલી છે તરભાણું.

ટાંકણું મળ્યે પાડવું છે અંતરે એવું કાણું,
અંદર પ્રવેશી ‘આરતી’ને’ય થોડીક જાણું !!
_આરતી
image

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s