ઘંટ વાગ્યો

સંવેદનો સળવળતાં રાખી તાજગીથી ફૂંટો,

લાગણીથી સીંચી, પછી જિંદાદિલીથી લૂંટો,

 

વાણીમાં વસે સરસ્વતી, ફેલાશે જ સુગંધ,

અત્તર માટે, ચમને હસતાં ફૂલો, ન ચૂંટો!!

 

સંબંધ નામે ટીંગાતા ગ્યા મેલાઘેલાં વાઘા,

દાદાનું પહેરણ મળે તો, મજબૂત છે ખૂંટો!!

 

માથે ચમકે ચાંદની, આંખે બેઠો છે મોતિયો,

ઘંટ વાગ્યો; હવે તો શાળા-કોલેજથી છૂટો!!

 

ખુશી મળતી બે પળ, શું ભવિષ્ય ને શું ભૂતો,

દર્દ ભરી ભરીને, ‘આરતી’ કલમને ન ઘૂંટો!!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s