સ્વભાવગત

સ્વભાવગત

નારાજ થઇ
દરવાજા વાસી દીધાં.
પણ,
ચાડી ખાતી
બોગન વેલ
ભીંતે પ્રસરી ગઈ..
સમય સરતાં,
પરિપકવ થઇ..
સાક્ષી

ગુલાબી ગુલાબી ફૂલો…

હવે તો,

દરવાજે
ધક્કો દ્યો
સજનવા..
ઠાલાં જ વાસેલા છે..

આ તો સ્ત્રી સહજ સ્વભાવ છે… _આરતી(૧૬.૧૨.૨૦૧૨)

Advertisements

One thought on “સ્વભાવગત

  1. ખૂબ જ સુંદર . ખાસ કરીને ” એ તો સ્ત્રી સહજ સ્વભાવ છે ” ખૂબ ગમ્યું …ઘણા સમય પછી ગુજરતી માં આટલી હૃદયસ્પર્શી લખાણ વાચ્યું

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s