Platonic Relation

થોડી તકરાર, થોડો એકરાર,
ના છે ઇનકાર, ના છે ઈકરાર,
થોડીક મસ્તી, થોડીક દોસ્તી,
શોધી રહ્યાં છીએ નિજ હસ્તી !

થોડીક શંકા, થોડોક છે ડર,
મળીએ એટલે બને અવસર.
થોડું અનુમાન કરે છે મન,
આ તે કેવું અનોખું બંધન ?!નાં કોઈ ફરિયાદ, રોજ કરે યાદ,
સાહિત્ય-મૈત્રીનો જ તો છે સંવાદ,
તો પણ વાંકી નજર કરે વિવાદ,
બેસુરો કરે છે કૃતિનો આસ્વાદ.

ના ભેળવીએ એમાં બંધનની ગંધ,
નામ વિહોણો આ મજાનો સંબંધ,
નસીબદારને જ મળે આ સુગંધ,
જીવનભર રાખીશું હવે અકબંધ. _આરતી(૮.૧૨.૨૦૧૨_૧૧.૦૫ સવારે)


Image

Advertisements

One thought on “Platonic Relation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s