“…..”હું” મહાન કવિયત્રી ……”

ગઈકાલે,
ગલીના નાકે
ઉભો રહેતો…
ભેળપૂરીવાળો કહે,
“બુન,
ફેસબુક છે હું ?!?
જે હોય ઈ….
બાકી ઈ
આયુ
ને
ધંધો જોરમાં સ હોં…
ઘરાક
ને
કાગળ (પડીકાં વાળવા)
સામેથી
મળી જાય સ…
પે’લાં
કવિતાયું
છાપી,
પાર્ટી-હાર્ટી કરવા આવે…
ભેળપૂરી ખાય…..
ને
પછી
એની જ
રોકડી કરાવી………….”
…………………………………………………. _આરતી(૨૦.૧૧.૨૦૧૨)
Advertisements

5 thoughts on ““…..”હું” મહાન કવિયત્રી ……”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s