“પુનર્વિવાહ”

Image
વીસ વર્ષ પહેલાં,

વીસેવીસ આંગળીઓથી
ખરબચડી દીવાલ પર
એક ♥ દિલ ♥ નો આકાર રચી
જિંદગીને
દસ્તક દીધી….

પણ,
જીંદગીમાં મળ્યું વિષ….

આજે,
અચાનક જ
એ જ દીવાલ,
એ જ આકાર,
સફેદ રંગે
રંગાયેલો જોયો…

ચાર આંખો એક થઇ…
♥ નો આકાર અખંડિત દેખાયો…

ક્ષણનો’ય વિલંબ કર્યા વગર
ખોવાયેલી જિંદગી
હસ્તક કરી……………………………………. _આરતી(૧૮.૧૧.૨૦૧૨)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s