Experience the Power of Soul

આજ, મને જ પૂછવું છે,
હજુ કેટલું બળવું છે ?!
માટી મહી કદી કોઈને
સ્વેચ્છાથી ભળવું છે ?!

અસ્તિત્વ નવું રળવું છે,
અહંને બહાર ઢોળાવું છે,
ઝરણે ક્યાંથી આવે નીર
જરૂરી સ્વનું ઓગળવું છે,મનથી મનને મેળવવું છે,
પ્રેમથી જગમાં વરસવું છે,
વસંતે ક્યાંથી ફૂંટે કુંપળ
જરૂરી ઈર્ષા-પર્ણનું ખરવું છે.

હવે મને જ મળવું છે,
અકળ છે એને કળવું છે,
સર્વસ્વ વિલીન કરી
જીવથી શિવમાં ભળવું છે. _આરતી(૨૨.૧.૨૦૧૨)Image

3 thoughts on “Experience the Power of Soul

  1. લો….કહેતે હૈ,બચ્ચેકી ગલતી મા-પિતા ક્ષમા કર દેતે હૈ,
    યાદ રહે સચ્ચી બાત હૈ મેરી,મેરે હી જીવનકી,
    જો…..ઈન્શાનકે કર્મોકી બાત યહીસે શુરુ હોતી હૈ,
    આજ ઝુમકે ઝુમકે કહેની આપસે,
    આજ ગલતીયોકી ક્ષમા માંગની હૈ શિવજીસે,
    અપને પિતાજીકા એકબાર હુઆ હમસે આપમાન,
    વહ નાદાની નહીં પર “”””” મા””””””” સે જુડા પ્પાર થા,
    પર ફિર ભી વહ ગલતી હી થી,
    અચ્છે કર્મોકી રાહ ચલના હૈ…
    બુલંદ હૈ ઈરાદે હમારે ઈસ લિયે કી તેરે ચરણોમે હી જીયે હૈ……
    આજ કૈલાશ પર આપ હો પ્રભુ પર હમારે સાથ રહેના….
    અબ તો કોઈ હમે ગિરા નહી શકતા….ન કિસીકો ગિરો કહેંગે……સાથ મિલે અચ્છા તો અચછા કર જાના ભૈ….
    કિરણસખી…….આજ….
    હો જાવ પ્રફુલ્લિત…….

    Like

  2. માટી મહી કદી કોઈને સ્વેચ્છાથી ભળવું છે ?!…સર્વસ્વ વિલીન કરી જીવથી શિવમાં ભળવું છે….ખુબજ સરસ રીતે વેદાંત નો સાર રજુ કર્યો .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s