વિચારયાત્રા

પ્રિય વાચકમિત્રો,

વિચારયાત્રા એટલે ઈંગ્લીશ મીડીયમમાં ભણીગણીને મોટાં થયા હોય તેવાં કે વિદેશમાં વસવાટ કરતાં ગુજરાતીઓને તેમની માતૃભાષા ગુજરાતી લખવા પુરતું પ્રોત્સાહન આપી, ગુજરાતી સાહિત્ય તરફ વાળવાની યાત્રા.. “વિચારયાત્રા”….

મિત્ર મૌલિક રામી ‘વિચાર’ ના શુભ વિચારોથી ૨૬ નવેમ્બર ૨૦૧૫થી થયેલી એક નાનકડી શરૂઆત…
પ્રથમ અંકથી જ મિત્ર પ્રકાશ સુથાર ટાઇપ સેટિંગ અને ડીઝાઈનીંગની જવાબદારી બેખુબી નિભાવી રહ્યા છે.
પ્રૂફ રીડીંગની જવાબદારી મારે હસ્તક રહી છે.
સમયાંતરે અનેક સાહિત્યપ્રેમી મિત્રો જોડાતાં ગયા….
આમ,
એક ‘વિચાર’ પર સૌનો સહિયારો પ્રયાસ … એટલે જ “વિચારયાત્રા”

આપ સર્વે માસિક ઈ-મેગેઝીન ‘વિચારયાત્રા’  વિનામૂલ્યે અહીંથી ડાઉનલોડ કરી વાંચનનો આનંદ માણી શકો છો.

પ્રથમ વર્ષ

Vicharyatra 1  વિચારયાત્રા અંક ૧ (૧૧/૨૦૧૫)

Vicharyatra 2  વિચારયાત્રા અંક ૨ (૧૨/૨૦૧૫)

દ્વિતીય વર્ષ

Vicharyatra 3  વિચારયાત્રા અંક ૧  (૧/૨૦૧૬)

Vicharyatra 4  વિચારયાત્રા અંક ૨ (૨/૨૦૧૬)

Vicharyatra 5  વિચારયાત્રા અંક ૩ (૩/૨૦૧૬)

Vicharyatra 6  વિચારયાત્રા અંક ૪ (૪/૨૦૧૬)

Vicharyatra 7  વિચારયાત્રા અંક ૫ (૫/૨૦૧૬)

Vicharyatra 8  વિચારયાત્રા અંક ૬ (૬/૨૦૧૬)

Vicharyatra 9  વિચારયાત્રા અંક ૭ (૭/૨૦૧૬)

Vicharyatra 10  વિચારયાત્રા અંક ૮ (૮/૨૦૧૬)

vicharyatra-11  વિચારયાત્રા અંક ૯ (૯/૨૦૧૬)

vicharyatra-12 વિચારયાત્રા અંક ૧૦ (૧૦/૨૦૧૬)

vicharyatra-13 વિચારયાત્રા અંક ૧૧ (૧૧.૨૦૧૬)